HRK HELP CHARITABLE TRUST

માનવતા • સહકાર • સેવા • પારદર્શિતા

દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી રાશન, શિક્ષણ, સારવાર અને જીવનની જરૂરી મદદ સન્માન સાથે પહોંચાડવાનો અમારો સંકલ્પ.

2000+ પરિવારો સુધી મદદ
1,00,000+ ભોજન સેવા
100+ વિદ્યાર્થીઓને સહાય
100+ ગ્રામીણ પરિવાર સહાય

વિશ્વાસ સાથે સેવા

સહકાર તમારો, જવાબદારી અમારી — જરૂરિયાતમંદ વ્યક્તિ/પરિવાર ને યોગ્ય મદદ

જરૂરિયાતમંદ વ્યક્તિ કે પરિવારની પરિસ્થિતિ સમજી, યોગ્ય સહાય પહોંચાડવાથી લઈને દાતાને તેની માહિતી આપવા સુધી પારદર્શિતા જાળવવાનો અમારો પ્રયાસ છે.

✓ જરૂરિયાત મુજબ ની સહાય
✓ પરિવારને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન
✓ સહાય ની સંપૂર્ણ વિગતો
✓ વધુ માં વધુ જરૂરિયાતમંદ ને મદદ કરવા પ્રયત્ન
✓ દાતાના વિશ્વાસ સાથે સંપૂર્ણ પારદર્શિતા
જરૂરિયાતમંદ પરિવારને રાશન કિટ સહાય
રાશન અને કરિયાણા સહાય શિક્ષણ સહાય સારવાર સહાય રહેઠાણ સહાય મહિલા સ્વરોજગાર શિયાળુ કિટ સહાય તાત્કાલિક સહાય રાશન અને કરિયાણા સહાય શિક્ષણ સહાય સારવાર સહાય રહેઠાણ સહાય મહિલા સ્વરોજગાર શિયાળુ કિટ સહાય તાત્કાલિક સહાય

હંમેશા સાથે

સહકારથી જરૂરિયાત સુધી સમયસર મદદ પહોંચાડવી.

અમારું mission એ છે કે રાશન, સારવાર, શિક્ષણ અને જીવનજરૂરી મદદ યોગ્ય પરિવાર સુધી સન્માન સાથે પહોંચે. દરેક caseને સમજીએ, ચકાસીએ અને સાથે મળીને આગળ વધીએ.

હવે દાન કરો

તાજેતરની સેવા

જરૂરિયાતમંદ સુધી પહોંચેલ તાજેતરનો સહકાર

બધી મદદ જુઓ →
કમળાબેન વસાવા પરિવાર
મદદ પૂર્ણ

કમળાબેન વસાવા પરિવાર

રમેશભાઈ પટેલ · રાશન કિટ / કરિયાણા · 1 unit · એક મહિનાની રાશન કિટ પરિવાર સુધી પહોંચાડવામાં આવી.

મદદની વિગત View →
સવિતાબેન રાઠોડ પરિવાર
સારવાર સહાય

સવિતાબેન રાઠોડ પરિવાર

નીલેશભાઈ શાહ · સારવાર સહાય · દવા અને રિપોર્ટ ખર્ચ માટે સહયોગ પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યો.

મદદની વિગત View →
મહેશભાઈ પરમાર પરિવાર
શિક્ષણ સહાય

મહેશભાઈ પરમાર પરિવાર

હિતેષભાઈ દેસાઈ · શિક્ષણ સહાય · 2 students · સ્કૂલ ફી, પુસ્તકો અને uniform માટે મદદ પહોંચાડવામાં આવી.

મદદની વિગત View →

તાજેતરમાં મળેલ દાન

તમારા સહકારથી બદલાતા જીવન

પંકજભાઈ પટેલ એક પરિવારને અનાજ કરિયાણા ની મદદ · લંડન
રામ ભરોસે 5 પરિવારને કરિયાણા માટે સહયોગ
સ્વ. રમેશભાઈ કનુભાઈ પરમાર પરિવારની આવશ્યક મદદ માટે સહયોગ · અમદાવાદ

સાથે જોડાઓ

તમારી નાની મદદ પણ મોટો ફેરફાર લાવી શકે છે.

તમને કોઈ પરિવારની મદદની જરૂર હોય કે સેવા માટે જોડાવું હોય, અમે તમારી વાત સાંભળવા તૈયાર છીએ.

મદદ માટે અરજી કરો
Human Hope Foundation સાથે મદદ પહોંચાડતો volunteer
સેવા સાથે જોડાયેલી ક્ષણો

VOLUNTEER બનો

Volunteer તરીકે તમે શું કરી શકો?

તમારો થોડોક સમય પણ કોઈ પરિવાર માટે મોટો આધાર બની શકે છે. અમારી સાથે મેદાનમાં, આયોજનમાં અથવા માહિતી પહોંચાડવામાં જોડાઓ.

Human Hope Foundation શું કામ કરે છે?

રાશન કિટ, શિક્ષણ, સારવાર અને જીવનજરૂરી સહાય દ્વારા જરૂરિયાતમંદ પરિવારો સુધી મદદ પહોંચાડીએ છીએ.

હું Volunteer તરીકે કેવી રીતે જોડાઈ શકું?

તમારી વિગતો મોકલો. અમારી ટીમ તમને તમારી અનુકૂળતા અને રસ મુજબ સેવા કાર્ય સાથે જોડશે.

Volunteer માટે કેટલો સમય આપવો જરૂરી છે?

નિયમિત સમય ફરજિયાત નથી—કેમ્પ, વિતરણ અથવા ખાસ કાર્ય સમયે તમારી ઉપલબ્ધતા મુજબ મદદ કરી શકો છો.

શું હું મારા મિત્રો સાથે પણ જોડાઈ શકું?

હા, મિત્રો, પરિવાર કે ગ્રુપ સાથે જોડાઈને પણ સેવા પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકાય છે.

Volunteer તરીકે જોડાઓ →

લોકોનો વિશ્વાસ

અમારા કાર્ય વિશે લોકો શું કહે છે

દરેક રાશન કિટ, શિક્ષણ સહાય અને સારવાર પાછળ આપ સૌનો વિશ્વાસ અને સહકાર છે.

વધુ અનુભવો જુઓ →

Human Hope એ અમારી વાત ધ્યાનથી સાંભળી અને જરૂરિયાત સમયે પરિવાર સુધી રાશન કિટ પહોંચાડી. તેમની મદદમાં સાચી લાગણી અનુભવાઈ.

RP
રમેશભાઈ પટેલસહાય મેળવનાર પરિવાર

સહાયનો દરેક ઉપયોગ પારદર્શક રીતે થતો જોવા મળે છે. એટલે નાનો સહયોગ પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવે છે.

DP
દક્ષાબેન પરમારદાતા · સુરત