
Field Volunteer
પંકજ પટેલ
દેડિયા · સુરનગર · સુરત
“દરેક પરિવાર સુધી સાચી જરૂરિયાત મુજબની મદદ સન્માનથી પહોંચે એ મારો પ્રયાસ છે.”
સાથે મળીને ફેરફાર
તમારો સમય, તમારી ક્ષમતા અને તમારી સંવેદના—કોઈ પરિવાર માટે નવી આશા બની શકે છે.
સેવામાં જોડાવા માટે એક પગલું આગળBECOME A VOLUNTEER
રાશન વિતરણ, પરિવારની જરૂરિયાતની માહિતી, શિક્ષણ સહાય, event આયોજન અને digital support—તમારી અનુકૂળતા મુજબ Human Hope સાથે જોડાઈ શકો છો.
અમારા Volunteer પરિવાર
અમારા volunteer પોતાના વિસ્તારની જરૂરિયાત ઓળખીને પરિવાર સુધી સમયસર મદદ પહોંચાડવામાં સહકાર આપે છે.

Field Volunteer
દેડિયા · સુરનગર · સુરત
“દરેક પરિવાર સુધી સાચી જરૂરિયાત મુજબની મદદ સન્માનથી પહોંચે એ મારો પ્રયાસ છે.”

Community Support
કુંડળ · રાજુલા · મોરબી
“ગામની સમસ્યા સમજવી અને યોગ્ય વ્યક્તિ સુધી મદદ પહોંચાડવી એ જ સાચી સેવા છે.”

Education Support
ઉત્રાણ · ચોર્યાસી · સુરત
“કોઈ બાળક સહાયના અભાવે ભણતરથી દૂર ન રહે, એ માટે હું જોડાયેલી છું.”

Ration & Relief
કામરેજ · કામરેજ · સુરત
“સેવા ત્યારે જ પૂર્ણ બને જ્યારે મદદ સમયસર અને સન્માનથી પરિવાર સુધી પહોંચે.”

Digital Volunteer
વેસુ · ચોર્યાસી · સુરત
“પારદર્શક માહિતી દરેક દાતાને વિશ્વાસ સાથે જોડે છે—એમાં મારો સહકાર છે.”

Local Coordinator
બારડોલી · બારડોલી · સુરત
“સ્થાનિક સહકારથી દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી આપણે વધુ ઝડપથી પહોંચી શકીએ.”
તમે ક્યાં મદદ કરી શકો?
તમારા રસ અને ઉપલબ્ધતા પ્રમાણે role પસંદ કરો.
રાશન કિટ, કપડાં અને જીવનજરૂરી મદદ પરિવાર સુધી પહોંચાડવામાં સહયોગ.
જરૂરિયાતમંદ પરિવારની માહિતી, case reference અને local coordination.
ફોટો/video, social updates, event આયોજન અને માહિતી વ્યવસ્થિત કરવામાં સહાય.
REGISTER NOW
આ demo form છે. Live websiteમાં submit થયા પછી અમારી team તમને WhatsApp અથવા phone પર સંપર્ક કરશે.

સરળ પ્રક્રિયા