Home / Help Cases / રાજુભાઈ રાઠવા પરિવાર
રાજુભાઈ રાઠવા પરિવારCASE ID : HRK-2024-157
♣ મદદ પ્રોફાઇલ

રાજુભાઈ રાઠવા પરિવાર

● ACTIVE CASE

⌖ ખેરગામ, તાલુકો – વાંસદા, જિલ્લો – નવસારી, ગુજરાત

👨‍👩‍👧‍👦
પરિવારની સંખ્યા4 સભ્યો
💼
મુખ્ય કમાણીનું સાધનમજૂરી કામ
માસિક આવક₹4,000 – ₹5,000
પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે. ઘરમાં પાક્કા ઘર નથી. બાળકોના શિક્ષણ અને દૈનિક જરૂરિયાત માટે સહાયની જરૂર છે.

▣ પરિવારની કહાણી

રાજુભાઈ રોજીંદા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્ની ગીતા બહેન ઘરકામ કરે છે. બે બાળકો અભ્યાસ કરે છે, પરંતુ પાક્કું ઘર ન હોવું, આવકની અનિશ્ચિતતા અને શાળાના ખર્ચે દૈનિક જરૂરિયાતો પૂર્ણ કરવી મુશ્કેલ પડે છે. Human Hope દ્વારા સમયાંતરે આ પરિવારને જરૂરી મદદ કરવામાં આવી રહી છે.

પરિવારનું ઘર

♥ મદદનો ઇતિહાસ (Timeline)

15 જાન
2024

રેશન કિટ સહાય

1 મહિનાની રેશન કિટ સહાય પહોંચાડવામાં આવી.

♟ દાતારમજીભાઈ માંજીભાઈ સોની
20 એપ્રિલ
2024

દવાખાનાનો ખર્ચ

ગીતા બહેનની સારવાર માટે હોસ્પિટલ અને દવાઓની સહાય કરવામાં આવી.

♟ દાતાવાસુધરી કૃપા
18 ઓગ
2024

બાળકોની સ્કૂલ ફી

બે બાળકોની શાળા ફી અને અભ્યાસ સામગ્રી માટે સહાય કરવામાં આવી.

♟ દાતાજય પટેલ
12 ડિસે
2024

શિયાળુ કિટ સહાય

શિયાળુ કિટ, કપડાં અને રોજિંદી જરૂરી વસ્તુઓ આપવામાં આવી.

♟ દાતાપ્રકાશભાઈ ગોસ્વામી
05 ફેબ
2025

ઘર મરામત સહાય

ઘરની છત અને જરૂરી મરામત માટે આર્થિક સહાય કરવામાં આવી.

♟ દાતાઅજ્ઞાત દાતા

મદદ સારાંશ (Summary)

કુલ મદદછેલ05
પ્રથમ મદદ15 જાન 2024
છેલ્લી મદદ05 ફેબ 2025
મદદ સ્ટેટસActive
છેલ્લું અપડેટ05 ફેબ 2025
♡ આ પરિવારને આગળ પણ તમારી મદદની જરૂર છે. તમે પણ આ સેવા યજ્ઞનો હિસ્સો બની શકો છો.♡ મદદ કરવા માટે સંપર્ક કરો